Dr.Smit💙
@Iam_Dr_Smit
આ કાયદો દરેક જગ્યાએ લાગુ કરો @sanghaviharsh સાહેબ. હેલ્મેટ અને સીટ બેલ્ટનો સૌથી મોટો ફાયદો એ છે કે Hamorrage, brain injury, facial/head injury, death જેવી ઘાતક અસરોથી બચી શકાશે. ✅ નથી ફાવતું, ગભરામણ થાય છે, મોટું માથું છે જેવા હેલ્મેટ ના પહેરવાના એક પણ કારણ વ્યાજબી છે જ નહીં.
રંગીલા રાજકોટવાસીઓ હેલમેટ માટે થઈ જાઓ તૈયાર.. 8 સપ્ટેમ્બરથી ટૂ-વ્હિલર ચાલક અને પાછળ બેઠેલા વ્યકિતને હેલમેટ પહેરવું ફરજિયાત હેલમેટ નહીં હોય તો દંડાત્મક કાર્યવાહી
राजनीति मे युवा शक्ति सिर्फ़ उम्र की मोहताज नहीं होती, बल्कि साहस का प्रतीक होती है, अगर एक युवा चाहे तो पूरे देश को नई राह दिखा सकता है। @Gopal_Italia
🔥🔥🔥 CRAAZY MADNESS FOR MLA @Gopal_Italia ❤️😅 આ બૂમો,ચિસો,સિસોટીઓ સ્વયંભૂ છે. ફક્ત ડેડિયાપાડા/વિસાવદર જ નહીં,ગુજરાતના ખૂણે ખૂણે ગામડે ગામડે સર્વ સમાજ જાતિ ધર્મના લોકોમાં ગોપાલ ઈટાલીયા માટે એટલી લોકચાહના અને પ્રેમ છે. "अपनी कुर्सी की पेटी बांध लिजिए मौसम बदलने वाला है" 🔃 🧹 😎
🔥🔥🔥 CRAAZY MADNESS FOR MLA @Gopal_Italia ❤️😅 આ બૂમો,ચિસો,સિસોટીઓ સ્વયંભૂ છે. ફક્ત ડેડિયાપાડા/વિસાવદર જ નહીં,ગુજરાતના ખૂણે ખૂણે ગામડે ગામડે સર્વ સમાજ જાતિ ધર્મના લોકોમાં ગોપાલ ઈટાલીયા માટે એટલી લોકચાહના અને પ્રેમ છે. "अपनी कुर्सी की पेटी बांध लिजिए मौसम बदलने वाला है" 🔃 🧹 😎
AAP की "काम की राजनीति" और "लोगों का प्रेम" AAP को 2027 में गुजरात की सत्ता पर बिठाने जा रहा है ✅ 🪷🔃🧹 Its just a matter of ⏳😊😇
ખુબ સરસ ડૉ કરણ. આ 7000 પરિવારોમાં આનંદ લાવવાનું પૂણ્ય અને શ્રેય તમારા અને આમ આદમી પાર્ટીના નામે લખાશે. આવી જ રીતે પ્રજાના કામો કરતા રહો અને પ્રગતિ કરતા રહો 🎉👌
AAPની પ્રેસ કોન્ફરન્સ બાદ ભાજપ સરકારે પોતાનો ૨૦ વર્ષ જૂનો નિર્ણય બદલ્યો, ધોરણ ૧૨વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષામાં પાસ થયેલા ૭૦૦૦ વિદ્યાર્થીઓના એડમિશન વર્ષ ૨૦૨૫-૨૦૨૬ માં કરવાનો સરકારે લીધો નિર્ણય, ૭૦૦૦ પરિવારોનો આશીર્વાદ મળ્યો, યુવાઓ માટે લડત ચાલુ રહેશે.
દુધના પૈસામાંથી પાટીલે જમીન ખરીદી તેના પર કમલમ બાંધવાના ધંધા કર્યા #gstvshorts #gopalitalia #AAP #arvindkejriwal #ishudangadhvi #crpatil #BJP #Arvalli #trendingtopic
“अब अगर गोली चलेगी तो पहले वो केजरीवाल की छाती में लगेगी और फिर किसानों की छाती में लगेगी।” @ArvindKejriwal
"આંગણે બકરી કે ગધેડી ન હોય એવા લોકો સંઘના ડિરેક્ટર બનીને ફરે છે...", અરવલ્લીમાં ગોપાલ ઇટાલિયાના પ્રહાર
હવે ખેડૂતો અને પશુપાલકો માટે આવાજ બનશે કેજરીવાલ જી ! હવે ગોળી ચાલશે તો પહેલા મારી છાતી પર ચાલશે- કેજરીવાલ ! ખૂબ આનંદ થયો કે આમ આદમી પાર્ટીના તમામ યોદ્ધાઓ ખેડૂતો અને પશુપાલકો માટે લડવા તૈયાર થયા !
Arvind Kejriwal | અમે તમારા માટે લડીશું, હવે ગોળી ચાલશે તો પહેલા કેજરીવાલની છાતી પર ચાલશે #Arvalindkejriwal #Gujarataap #Gujaratpolitics #sabardairyprotest
"ગુજરાત હવે પરિવર્તન માંગે છે! ખેડૂતોના લાભ માટે અમે લડીશું..." અરવલ્લીમાં AAP નેતા અરવિંદ કેજરીવાલે કર્યો હુંકાર
રસ્તે રસ્તે મોત ઉભું છે.. હવે તો ભગવાન બચાવે..🙏🏻😥
વડોદરાના પાદરા - ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રાધે કૃષ્ણ સોસાયટી પાસે પાણીના ખાડામાં વીજળીનો લાઈવ વાયર પડી જવાથી મંગળવારે સાંજે 11 વર્ષના નક્ષ સોની નામના છોકરાનું કરંટ લાગવાથી મોત. #Gujarat
Pravin Ram : વિપક્ષમાં રહી કોંગ્રેસના નેતાઓ ભાજપનો વિરોધ કરતાં નથી AAP નો કરે છે! | Nirbhaynews #PravinRam #congress #aapgujarat #bjpgujarat #ViralVideos #Nirbhaynews
તે ઘરમે બેસાડી રખાય ને તુમ્હારી બીબી કુ
Ahmedabad ના દિલ્હી દરવાજામાં હોમગાર્ડ જવાનની હત્યા, આરોપી યુવક-યુવતીની ધરપકડ | Gujarat Samachar #Ahmedabad #Delhidarwaja #AhmedabadNews #Gscard #Gujaratsamachar
कौन हैं करन बारोट? जिन्हें गुजरात में आप ने केजरीवाल के दौरे से पहले छोटी उम्र में सौंपी बड़ी जिम्मेदारी navbharattimes.indiatimes.com/state/gujarat/…
Aap Party : બ્રિજરાજ સોલંકીએ કેસરીસિંહને AAP પાર્ટીમાં જોડાવા કર્યું આહવાન #BrijrajSolanki #Nirbhaynews #Aapparty #Kesarisingh #viralvideo
What is wrong with having fun while working.? It is necessary for inner joy, mental health. Please you too have adequate fun , entertainment in your life. Great dance and lovely welcome btw 😊
હજુ અમુક સમર્થકો ટેગ કરીને ટેગ કરીને 😅 એમના નેતાઓને કે છે કે અલ્યા કામમાં ધ્યાન આપો, ભ્રષ્ટાચાર બંધ કરાવો વગેરે વગેરે. મૂર્ખાઓ છે એ લોકો જે આવી નરી આંખે દેખાય એવી હકીકત નથી જોઈ શકતા કે તમારા નેતાઓને જ આ બધું ચાલુ રે એમાં રસ છે 😂 તમારા સૂચનો માં નઈ. પણ હવે પાર્ટી નથ બદલાતી 🥲
દારુના અડ્ડા પર જનતા રેડ કરી લાઈમ લાઈટમાં આવેલા પૂર્વ MLA કેસરીસિંહ સોલંકીને ભાજપે કર્યા સસ્પેન્ડ #gstvshorts #Kheda #EXMLAKesarisinhSolanki #BJPsuspends #trendingtopic