Nidhi patel
@nidhirpatel6
proud indian first.. #journalist, senior producer at @zee24kalak, Ex-sandesh Ex-TV9gujarati, views are personal.. મેહોંણાનું પોણી सर्वे कर्मवशा वयम्।
દુઃખ અને આક્રોશ બંને હોઈ શકે?? હા મેં અનુભવ્યુ છે 🙏
ચાર વર્ષથી તૂટેલું નાળું.. માંડ એક પગ મૂકી શકાય એટલી પાળી પરથી પસાર થતા લોકો.. પંચમહાલના દરૂણિયા ગામના લોકો પાસે કોઈ વિકલ્પ નથી.. પુલ ઝંખતા ગ્રામજનોની માંગ ક્યારે પુરી થશે ? @CMOGuj
દૂધિયા ગામના લોકોના શબ્દો પણ સાંભળી લો.. “ભાજપને વોટ આપ્યો પણ કશું કર્યું નથી.. લોકોને ભોળવી ભોળવીને જીતી ગયા"
શિક્ષણની મોટી મોટી વાતો વચ્ચે ગુજરાત શિક્ષણને શરમાવે તેવી ઘટના કચ્છમાં એક શાળાને સ્વતંત્ર શાળાનો દરજ્જો ના મળતા 154 વિદ્યાર્થીઓએ એકસાથે શાળામાંથી સામુહિક ડ્રોપ આઉટ લીધું ભણશે ગુજરાત..આગળ વધશે ગુજરાત..
મિતેશ પરમાર નામના કાર્યકરે Rahul Gandhiને ફરિયાદ કરી એ સાંભળી ? "ગુજરાતમાં મોટા નેતાઓ આગળ નથી આવવા દેતા....."
મોતનો મલાજો પણ ના જળવાય તો એ વિકાસ શું કામનો.. સ્મશાન સુધી પહોંચવા અનેક પડાવો પાર કરતા દાહોદના દુધિયા ગામના લોકો
સાવ આવા વિચાર ??
25 વર્ષની ઉમરમાં છોકરીઓની જવાની જતી રહે છે, ચારિત્ર્ય સારૂ હોતુ નથી: વિવાદમાં ફસાયા પ્રસિદ્ધ કથાકાર અનિરુદ્ધાચાર્ય #Viral #ViralVideo #Trending #Aniruddhacharya
આનંદમાં ગંભીરા બ્રિજ દુર્ઘટનાના પીડિત પરિવારો રાહુલ ગાંધી સાથે મુલાકાત કરવા જતા અટકાવાયા, કોંગ્રેસ અને પોલીસ વચ્ચે બોલાચાલી એના કરતા કેમ જ એવું કર્યું હોત તો ના અટકાવવા પડત..
રાહુલ ગાંધી ગુજરાતમાં, પાર્ટીના નવનિયુક્ત જિલ્લા પ્રમુખોની ત્રણ દિવસીય પ્રશિક્ષણ શિબિરનો કાર્યક્રમ
માતા પિતાની સેવા માટે 30 દિવસની રજા.. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે... કેન્દ્રીય કર્મચારીઓ તેમના વૃદ્ધ માતા-પિતાની સંભાળ રાખવા માટે 30 દિવસની રજા લઈ શકે છે.
હાલમાં નિવૃત્ત શિક્ષકોની ભરતી કરાતા નારાજગી નિવૃત્ત શિક્ષકોના સ્થાને બેરોજગાર શિક્ષકોની કાયમી ભરતી કરવા માંગ 2011થી નવી કોઈ કાયમી શિક્ષકોની ભરતી નથી કરાઈ
ઇન્દ્રનીલ રાજ્યગુરુનો દબદબો અકબંધ.. તેઓ ખખડાવતા રહ્યા અને રાજકોટના ડેપ્યુટી કમિશનર હર્ષદ પટેલ ચૂપચાપ સાંભળતા રહ્યા...
અદ્ભુત દ્રશ્યો.. વલસાડના મધુબન ડેમના 10 દરવાજા 1.30 મીટર ખોલાયા
મિત્રતાને લાંછન લગાવતો કિસ્સો સુરતમાં.. વીમો પકવવા માટે મિત્રએ કરી મિત્રની હત્યા, સીરિયલમાં ક્રાઇમ સીન જોઇને કાવતરું રચ્યું હોવાનો ખુલાસો
સરકારની મોટી કાર્યવાહી ALTT, ULLU સહિત 25 OTT એપ પર પ્રતિબંધ; અશ્લીલ કન્ટેન્ટ પ્રસારિત કરવાનો આરોપ ULLU, ALT બાલાજી, Big Shots App, Desiflix, Boomex, Navarasa Lite, Gulab App, Kangan App, Bull App, Jalva App, Wow Entertainment, Look Entertainment, Hitprime, Feneo, ShowX, Sol…
ભગવાન આવો દિવસ દુશ્મનને પણ ના દેખાડે 🙏🏻 યુપીના અયોધ્યાથી માનવતા અને લોહીના સંબંધોને શર્મશાર કરતો કિસ્સો.. પરિવારના સભ્યોએ રાત્રિના અંધારામાં એક વૃદ્ધ કેન્સર દર્દીને રસ્તા પર છોડી દીધી.