sanjay Chaudhary
@savji07
gpsc student📚📝 Target 2025 government job😊 khakhi lover 🦁🇮🇳👑🚔🚓
X ઉપર આપડે કોઈ પૈસા કમાવા માટે નથી આયા. બસ છેવાડા વાળા લોકો સુધી સાચા અને જલ્દી સમાચાર મળી રહે તે માટે છીએ. અહીં બધા સમાચાર ભરતી બાબતે મૂકવા મો આવે છે ✌️ ગમે તો લાઈક કરી ફોલો કરજો 🤞🙏👍 #govermentexam

पहलगाम हमले के तीन आतंकियों को मारे जाने की खबर आ रही है…सेना की पुष्टि अभी बाकी है…चार और आतंकियों को घेरा गया है…सेना ने इस आपरेशन को महादेव नाम दिया है… खबर आ रही है कि भारतीय सेना ने पहलगाम हमले के मास्टरमाइंड हाशिम मूसा को मार गिराया है… #operationmahadev
શિક્ષકોમાં નોકરીની રાહ જોઈ રહેલા લોકો માટે આવ્યા સારા સમાચાર.. નિવૃત્ત શિક્ષકોના મામલે તંત્રએ થુકેલું ચાટ્યું. નિવૃત્ત શિક્ષકોની ભરતીનો નિર્ણય રદ. નિવૃત ની ભરતી ની જાહેરાત થતા થયેલા વિવાદના પગલે ભરતી રદ કરી
જે દાદા વારે ઘડિયે પૂછ પૂછ કરતાં હતાં કે કેટલા ફોર્મ ભરીશ.... ક્યારે પાસ થઈસ... એજ દાદા..... આજે સાયબર કાફેમાં ફોર્મ ભરવા માટે ધક્કા ખાવાના ચાલુ કર્યા છે....😅😅 એક્યુલી લડી જ લેવું છે🤣😂😂
બાકી બાવળિયા મો ઘા😂😂😂
ભલે રાવણ નું પુષ્પક વિમાન હવા મા ઉડતું હતું પણ અને કોઈ દિવસ એની પાછળ એમ નોતું લખાવ્યું કે ઉડે તો જ હા 😂🤣 #cp
બનાસકાંઠા ના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે તો આવા સમય ઘર બહાર નીકળવું નઈ અને અજાણી જગ્યા જવા માટે ટાળવું જોઈએ .ઘણા બધા નાળા અને રેલ નદી ચાલુ થઈ ગઈ છે એટલે ઘર રહો સેફ રહો . @CollectorBK
ફિક્સ પે વ્યવસ્થાએ ગુજરાતના હજારો કર્મચારીઓના માનસિક અને આર્થિક સુરક્ષાને પડકાર્યો છે. 5 વર્ષ સુધી હક્કોથી વંચિત રાખવી કેવળ ખર્ચ બચત નહિ, અન્યાય છે. સારી શાસનવ્યવસ્થાની શરૂઆત કર્મચારીઓના હિતથી થાય. #Remove_Fixpay_in_Gujarat
બિહાર જેવું બિહાર જો 1 વર્ષ પ્રોબેશન થી પોતાના કર્મચારીઓનું હિત ધ્યાને લઈ શકતું હોય તો આ ડબલ એન્જિન ગુજરાત મોડલ ના ઢંઢેરા પીટતી ગુજરાત સરકાર તિજોરી પર ભારણ ના બહાના આપવાનું બંધ કરે ને સમાન કામ માટે સમાન વેતન આપી સંવિધાન ને માન આપે. @hardev_vala #Remove_Fixpay_in_gujarat
જે દાદા વારે ઘડિયે પૂછ પૂછ કરતાં હતાં કે કેટલા ફોર્મ ભરીશ.... ક્યારે પાસ થઈસ... એજ દાદા..... આજે સાયબર કાફેમાં ફોર્મ ભરવા માટે ધક્કા ખાવાના ચાલુ કર્યા છે....😅😅 એક્યુલી લડી જ લેવું છે🤣😂😂
ભારત વાળા તો ખબર નઈ મેચ રમવા ગયા કે ફરવા એકેય ને આવડતું નઈ રમતા કે શું 😀😀😀 હારો તો કંઈક સારી રીતે હારો આવી રીતે
Duck for Yashasvi Jaiswal.
"ना झुके, ना डरे, ना रुके — कारगिल के शूरवीरों ने शौर्य, बलिदान और राष्ट्रभक्ति की ऐसी अमिट कहानी लिखी, जो हर भारतीय के हृदय में सम्मान और गर्व बनकर धड़कती है। आइए नमन करते है उन वीरों को, जिन्होंने अपने लहू से विजय का इतिहास रचा।" #KargilVijayDiwas @YAJadeja @hdraval93…
હવે ગુજરાતમાં બાપ દીકરો બંને એક સાથે વિદ્યા સહાયક માં જોવા મળશે 😅😂 અને એનાં છોકરા પ્રાઇવેટ માં એની મમ્મી જોડે જોવા મળશે 😭 ગાંડો વિકાસ
Cce group B 28 થી 30 તારીખ .સોમ મંગળ અને બુધવાર સુધી 700 જણ ને બોલાયા છે બીજા એના પછી બોલાવશે .આશરે 5000 હજાર થી વધારે બોલાવશે. #ccegroupb
શનિવાર અથવા સોમવાર આવશે cce group B માટે DV લિસ્ટ 🤞🙏 #ccegroupb
શિક્ષકો ની ભરતી જે નિવૃત્ત થઈ ગયા એમની ભરતી કરવાની તો નિવૃત જ કેમ કરો છો😂😅😅
