Divu Ahir
@Divuahirr
🦁 “Professional at making unprofessional decisions.”
देश का सबसे अच्छा दिमाग कक्षा की आखिरी बेंच पर पाया जा सकता है। डॉ. अब्दुल कलाम #APJAbdulKalam

તાજી કલમે ગૂંજે છે આજે, હક માગે સંઘર્ષની તાન, ઘડપણના સાથે ભણાવે ભવિષ્ય? — ક્યાંથી લાવશો જાણ?
નિવૃત્ત શિક્ષક ભરતીનો, સુણતાં લાગે આઘાત, નવયુવાનોની આશા પર, કેમ કરો છો ઘાત? બેરોજગારીનો રાફડો ફાટ્યો છે ચારેકોર, તક આપો યુવાનોને ઘડપણના એંધાણ જ્યાં, ગુણવત્તા કેમ વધે? તાજી કલમોને કાપી, શિક્ષણ કેમ સજે? પ્રવાસી શિક્ષકની યોજના, ફરી લાવો સત્વર, ગુજરાતનું શિક્ષણ બને, ઉજ્જવળ અને બહેતર.
હા બરોબર છે કોંગ્રેસ માંથી આવેલા 80 ધારાસભ્યો માટે ખુરશી માં ગાભા મારવા વાળી ગેંગ ની જરૂર ભરતી કરજો
Aaj Rahul Gandhi (Anti Upper Caste & Jatiwadi Kida) Gujarat aaya hai Chalo Analysis karte hai thoda Guj INC ka Vidhansabha Out of 182 2002 : 51 2007 : 59 2012 : 61 2017 : 77 2022 : 17 2025 (Current) : 11 Loksabha Out of 26 2014 : 00 2019 : 00 2024 : 01
રાજકોટનો લોકમેળો દર વર્ષે એક નવા શીર્ષક સાથે ઉજવાય છે, જે સૌરાષ્ટ્રની સંસ્કૃતિ, રહેણી-કરણી અને લોકજીવનને પ્રતિબિંબિત કરે છે. આ વર્ષે પણ લોકમેળા સમિતિએ નગરજનોને આમંત્રણ આપ્યું છે કે તેઓ આ ઐતિહાસિક મેળા માટે ટૂંકું, આકર્ષક, શિષ્ટ અને સૌરાષ્ટ્રની સંસ્કૃતિને અનુરૂપ શીર્ષક સૂચવે. દરેક…
સરકારી કર્મચારીઓ માટેનું જે ગૃપ અમારા દ્વારા ૨૦૨૨ થી કાર્યરત છે તે ગૃપ દ્વારા કર્મચારીઓ માટેના એક બીજાને મદદ કરવાની ભાવના સાથે જોડાયેલા લોકોથી દરેક ભાઈઓ બહેનોના કાર્ય ફક્ત એક મેસેજથી થઈ જાય છે અને લગભગ ગુજરાત અને કેન્દ્ર સરકારમાં ફરજ બજાવતા તમામ વિભાગના કર્મચારીઓ આ ગ્રુપમાં સામેલ…
એક પહેલ :- ગુજરાતમાં અલગ અલગ વિભાગમાં અલગ અલગ હોદા ઉપર કાર્ય કરતા તમામ સરકારી કર્મચારીઓ એક બીજાના સંકલનમાં રહે અને ભવિષ્યમાં એક બીજાને મદદરૂપ બને તે માટે પોતાની વિગત નીચે લખે. Example:- Yuvrajsinh V. Jadeja Job - Supervisor Insturctor Posting - Dhrol, Jamnagar District
ગુજરાતમાં શિક્ષકના અવતાર:- ૧. બાલગુરુ ૨. વિદ્યાસહાયક ૩. પ્રવાસી શિક્ષક ૪. જ્ઞાનસહાયક ૫. શિક્ષણ સહાયક ૬. ડોહા સહાયક વાહ મારું ગુજરાત...👏👏👏