Zee 24 Kalak
@Zee24Kalak
Guj’s No.1 News Channel serving Authentic,accurate and factual news round the clock! http://bit.ly/3AwJRZM WhatsApp Channel: http://whatsapp.com/channel/0029V
અમદાવાદના દસ્ક્રોઈમાં વરસાદના બીજા દિવસે પણ હાલાકી, ગામો બેટમાં ફેરવાતા જનજીવન પ્રભાવિત #Ahmedabad #waterlogging #Gujarat #Monsoon #heavyrainfall #ZEE24kalak
સરકારની ચેતવણી! આ નંબરથી ફોન આવે તો ધ્યાન રાખજો, એક ઝટકામાં બેંક એકાઉન્ટ સાફ થઈ જશે #cyberfraud #GujaratiNews zeenews.india.com/gujarati/techn…
ઓપરેશન મહાદેવ... પહેલગામ પર હુમલો કરનારા ત્રણેય આતંકવાદીઓને સેનાએ ઠાર માર્યા, શ્રીનગર નજીક લિડવાસમાં એન્કાઉન્ટર #IndianArmy #Terrorists #AttackedPahalgam #GujaratiNews #OperationMahadev #TerroristsAttack zeenews.india.com/gujarati/india…
Blood Cancer: સ્કિન પર આ રીતે દેખાય છે બ્લડ કેન્સરના શરુઆતી લક્ષણો, સમયસર ઈલાજથી કેન્સરમાં બચી શકે જીવ #BloodCancer #bloodcancerawareness #CancerAwareness #Cancer zeenews.india.com/gujarati/photo…
Gold Rate Today: જલદી કરજો...આજે પણ ઘટ્યા સોનાના ભાવ, ચાંદીમાં પણ કડાકો, કેરેટ પ્રમાણે ચેક કરો લેટેસ્ટ રેટ #gold #silver zeenews.india.com/gujarati/photo…
વડોદરાનું આજવા સરોવર ફરી છલોછલ ભરાયું, સપાટી 211.52 ફૂટ પર પહોંચતા વિશ્વામિત્રીમાં છોડાયું પાણી #Gujarat #GujaratRains #Monsoon #Monsoon2025 #BreakingNews #WeatherUpdate
બે સેનાપતિઓને રાહુલ ગાંધી સોંપશે ગુજરાતની જવાબદારી, આ નામ થઈ ગયા ફાઈનલ #RahulGandhi #GujarataPolitics #GujaratCongress #strategist #PoliticsLive #BreakingNews zeenews.india.com/gujarati/gujar…
સુરતના પલસાણામાં વન વિભાગને માત આપતો દીપડો આખરે પાંજરે પુરાતા સ્થાનિકોને થયો હાશકારો! #Surat #leopard #Rescued #Gujarat #ZEE24kalak
Bank Holidays in August 2025: ઓગસ્ટમાં રજાઓની ભરમાર, 15 દિવસ બેંક રહેશે બંધ, જુઓ હોલિડે કેલેન્ડર #bankholiday #August zeenews.india.com/gujarati/busin…
Anti Aging Face Pack: ચહેરા અને ગરદનની કરચલીઓ દુર કરે એવા કેળાના ફેસ પેક બનાવવાની રીત, ક્રીમ કરતાં બેસ્ટ રીઝલ્ટ મળશે #banana #skincare #beautytips #antiagingskincare zeenews.india.com/gujarati/lifes…
Bike Tips : બાઇકનું એન્જિન ઓઇલ કેટલા કિલોમીટરે બદલવું જોઈએ ? ભૂલ કરી તો થશે મોટું નુકસાન #Biketips #Bikeengineoil #bikecare #bikecaretips zeenews.india.com/gujarati/techn…
છોટાઉદેપુરમાં વરસાદી માહોલથી ઓરસંગ નદી થઈ બે કાંઠે, ચેકડેમ ઓવરફ્લો થયા #Gujarat #GujaratRains #Monsoon #Monsoon2025 #BreakingNews #WeatherUpdate
આજે એટલે કે 28 જુલાઈના રોજ ફરી ઉતર્યા સોનાના ભાવ, છેલ્લા કેટલાક દિવસથી સતત ઘટી રહી છે ગોલ્ડની કિંમત! #Gold #GoldPrice #GoldPriceToday #Gujarat #viralvideo #viral #viralvideos #viralreels #trending #trendingshorts #trendingvideo #trendingnow #ZEE24KALAK
નિવૃત્ત શિક્ષકોની ભરતીનો પરિપત્ર રદ, તઘલખી નિર્ણયના ભારે વિરોધ બાદ સરકારે રદ કર્યો પત્ર #Tet #tat #education #teachers #recruitment #protest #Gujarat #ZEE24KALAK
સુરતમાં મોડી રાતથી ધોધમાર વરસાદ, ઉધના ભીમ નગર ગરનાળામાં પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલી... #Surat #Waterlogging #Monsoon #ZEE24KALAK #GujaratRainfall
'ઝેર' સમાન છે એક સાથે રોટલી અને ભાતનું કોમ્બિનેશન! આ ખતરનાક બીમારીનું વધી જાય છે જોખમ #healthtips #roti #rice zeenews.india.com/gujarati/photo…
Budh Margi 2025: કર્ક રાશિમાં માર્ગી થશે બુધ, ઓગસ્ટ મહિનાથી 3 રાશિઓનો ગોલ્ડન ટાઈમ શરુ થશે, જીવનમાં દેખાશે જાહોજલાલી #August #August2025 #horoscope #budhmargi #budhgochar zeenews.india.com/gujarati/spiri…
અમદાવાદીઓ કામ વગર બહાર ન નીકળતા, શહેરના પૂર્વ વિસ્તારોમાં ફરી શરૂ થયો ધોધમાર વરસાદ #Ahmedabad #heavyrains #rainfall #Monsoon #WeatherUpdate #gujarat #ZEE24KALAK
આગામી 3 કલાક માટેની આગાહી : 13 જિલ્લાઓમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદ આવશે #gujaratrains #HeavyRainfall #HeavyRainAlert #HeavyRains #WeatherUpdate #WeatherForecast #weatheralert zeenews.india.com/gujarati/gujar…