कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
@krishna108_j
No DM 🙏🙏
BIG चार दिन विदेश यात्रा कर सीधे तमिलनाडु पहुंचे वहां के विकास कार्यों को गति दी अब चोलपुरम मंदिर में पूजा-दर्शन कर रहे कर्म और धर्म को एकसाथ लेकर चलते हैं मोदी 74 वर्ष की आयु में युवाओं को शरमा दे ऐसी ऊर्जा और ये ऊर्जा सच्चाई और राष्ट्रभक्ति की है ऐसा कहना गलत न होगा
આવી ન બર મુરાદ તો શ્રદ્ધા ઊઠી ગઈ, પાયા ડગી ગયા તો ઈમારત પડી ગઈ; માનવ રડ્યો તો માપસર આંસુ સરી પડ્યાં, પથ્થર રડ્યો તો સિંધુ ને ગંગા વહી ગઈ ! જલન માતરી જય શ્રી કૃષ્ણ 🙏 શુભ સવાર 🥀

अपने अदम्य साहस और वीरता से भारत माता की आन और तिरंगे की शान बरकरार रखने वाले करगिल युद्ध के अमर शहीदों को कोटि-कोटि नमन। #करगिल_विजय_दिवस #KargilWar #KargilVijayDiwas2025
આમ તો બસ એ જ અંતિમ લક્ષ્ય છે એ વિષે પણ કેટલાં મંતવ્ય છે. કૈંક ખૂણા ગોળ પૃથ્વીમાં જડે ! જો, અહીં અગ્નિ, પણે વાયવ્ય છે. આપણો સંતત્વનો દાવો નથી, આપણી ભૂલો બધીયે ક્ષમ્ય છે. વ્હેંચવાથી જે સતત વધતું રહે, આ હૃદયમાં એક એવું દ્રવ્ય છે. જાતુષ જોશી જય શ્રી કૃષ્ણ 🙏 શુભ સવાર 🌹

कल भी ब्राह्मण श्रेष्ठ थे और आज भी ब्राह्मण श्रेष्ठ है ! पण्डित चाणक्य के शिष्य थे चंद्रगुप्त. हम तो उन्हीं के वंशज है। हम आप (ब्राह्मणों) के बिना दाएं बाएं भी नहीं कर सकते है। ~ सम्राट चौधरी
स्त्री का आध्यात्मिक होना क्यों जरूरी है..?⬇️🏵️❣️ शुद्धोसि बुद्धोसि निरंजनोऽसि संसारमाया परिवर्जितोऽसि संसारस्वप्नं त्यज मोहनिद्रां मदालसोल्लापमुवाच पुत्रम्... 🌼🙏
જે હતા તે ફકત પરપોટા હતા, ટૂંકમાં આંસુ બધાં ખોટાં હતાં, સુખ અને દુઃખને તપાસ્યા તો થયું, એક મનના બે અલગ ફોટા હતા. જાતુશ જોશી જય શ્રી કૃષ્ણ 🙏 શુભ સવાર 🌹

They are fighting for : Voting Rights for dead people Voting Rights for Illegal Migrants Voting Rights for People Who Can't be Traced Voting Rights for People with Multiple Voter ID Cards Salute to them!!!
પાલનપુર શહેરને અર્બન પ્રાઈમરી હેલ્થ સેન્ટરની અમૂલ્ય ભેટ આપવા બાદ આદરણીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp, આરોગ્ય મંત્રી શ્રી @irushikeshpatel નો ખૂબ ખૂબ આભાર.
सैयारा के साथ ड्राइव पर जा रहे हो? तो हेलमेट को भी साथी बनाओ… वरना प्यार अधूरा रह जाएगा । #saiyaarawithhelmet #helmethaizaroori #saiyaara #saiyaaramovie2025 @GujaratPolice
ક્ષણેક્ષણ ઉદાસી અકળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે, અને આંખ બંને સજળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે. બધાંની વચોવચ અચાનક પડી જાઉં હું એકલો એમ ક્યારેક; ન મારું મને પીઠબળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે. કિરીટ ગોસ્વામી જય શ્રી કૃષ્ણ🙏 શુભ સવાર 🌷

कमर में पिस्टल सीने पर जनेऊ और मूछों पर ताव था गुलाम भारत में वो एकलौता आजाद था॔॔ ।। "आजाद थे आजाद हैं आजाद ही रहेंगे" आजादी के महानायक पंडित चंद्रशेखर आजाद जी की जयंती जन्मदिवस पर शत शत नमन।।
शत शत प्रणाम 🙏🙏
नेहरू द्वारा मुखबिरी किए जाने पर श्री चंद्रशेखर आजाद जी को इलाहाबाद के एक पार्क में फिरंगियों ने चारों तरफ से घेर लिया था उन्होंने आखिरी सांस तक फिरंगियों का सामना किया और आखिरी सांस तक आजाद ही रहे भारत माता के सच्चे सपूत को शत शत नमन वंदन अभिनंदन🌹🙏🌹🙏
અહીં રઝળતા કાગળો છોડીને શબ્દો ક્યાં ગયાં ? વાવને વગડે મૂકી ખાલી, કહો, જળ ક્યાં ગયાં ? આંખ અશ્રુપાતથી પાલવને કાળો ભીંજવે કેમ પૂછે છે સહુ : આંખોનાં કાજળ ક્યાં ગયાં ? હું ને મારો વિરહ રણમાં રઝળતાં પૂછીએ આપણા સાથી મૂકીને આમ પાછળ, ક્યાં ગયાં ? રમેશ પારેખ જય શ્રી કૃષ્ણ

"તેરા તુજકો અર્પણ" અંતર્ગત નાગરિકોના ખોવાઈ ગયેલ 22 લાખના મોબાઈલ તેઓને પરત કરતી કાગડાપીઠ, નારોલ અને દાણીલીમડા પોલીસ
आप सभी को राष्ट्रीय झंडा अंगीकरण दिवस की हार्दिक शुभकामनाएँ।
માતા-પિતાનો આદર 💐🚩 બે એવા ચરિત્ર જે જન્મ આપે તથા પાલનપોષણ કરે, તેમના ત્યાગ અને પ્રેમનું ઋણ ક્યારેય ચૂકવી શકાતું નથી. તેમનો આદર કરવાથી પરિવારમાં સંનાતન મૂલ્યો અને સંસ્કાર જળવાય છે. તેમની સેવાથી આપણને આંતરિક શાંતિ અને આશીર્વાદ મળે છે. આ આપણી નૈતિક જવાબદારી અને ધર્મનું પાલન છે.