🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕 🚔🪖
@Brijesh242013
𝐏𝐨𝐥𝐢𝐜𝐞 𝐈𝐧𝐬𝐩𝐞𝐜𝐭𝐨𝐫 (GPS) राष्ट्रहित सर्वोपरी ।🎯 ગુજરાત_ભારત 🇮🇳🚩 ટ્વીટ્સ અંગત મંતવ્યો. #માતૃભાષા #શ્રી_કૃષ્ણ #𝙽𝙲𝙲 #ખાખી
ભગવાન અને માતા પિતાના આશીર્વાદથી #પોલીસ_ઇન્સ્પેક્ટર તરીકે કાર્યભાર સંભાળ્યો. 🙏🚨

ઘણીવાર એવું થાય છે કે, "રાષ્ટ્રીય મહત્વ" ધરાવતા મેસેજ ની રિચ ખૂબ *ઓછી* આવે છે. X @XCorpIndia જાણીજોઇને આવું કરે છે કે લોકો આવી પોસ્ટ ઓછી પસંદ કરે છે.?... શું આવું બધા સાથે થાય છે?

बातों की मिठास अंदर का भेद नहीं खोलती, मोर को देख के कौन कह सकता है कि, ये साँप खाता होगा.. #शुभरात्रि #हर_हर_महादेव_शिव_शंभू_ॐ 💐🪷🌹🙏📿🛕🚩
પવિત્ર શ્રાવણ માસ ભગવાન શિવને સમર્પિત છે. શ્રાવણમાં ભક્તો વ્રત, પૂજા અને શિવલિંગ પર જળાભિષેક કરી ભક્તિ ભાવથી પ્રભુની આરાધના કરે છે. આધ્યાત્મિક શાંતિ અને મનોકામના પૂર્તિ માટે તપ કરવામાં આવે છે. શ્રાવણ માસ ભક્તિ, તપ અને આધ્યાત્મિક ઉન્નતિનો સમય ગણાય છે. #હર_હર_મહાદેવ 🪷💐🌹🙏📿🚩

#સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અભ્યાસ ૧. પરીક્ષાનો અભ્યાસક્રમ, ભારાંક અને પેટર્ન જુઓ ૨. સમયપત્રક બનાવો અને તેનું પાલન કરો ૩. વિશ્વસનીય અભ્યાસ સામગ્રી ૪. છેલ્લા થોડા દિવસોમાં કંઈપણ નવું શીખવાનો પ્રયાસ કરશો નહીં ૫. તણાવમુક્ત વાતાવરણ રાખો ૬. જૂના પેપરનો અભ્યાસ કરો ૭. આત્મવિશ્વાસ 🚩🇮🇳
Dear #Parents make your child so strong to fight any situation. Please don't blame them for small mistakes. Don't depend on schools. પ્રભુ આ દીકરીની આત્માને શાંતિ આપે......
#कारगिल_विजय_दिवस देश के लिए गर्व का दिन है। लगभग 3 महीने तक चले भारत-पाकिस्तान कारगिल युद्ध के दौरान भारतीय सेना ने अपने शौर्य और पराक्रम से 26/07/99 को कारगिल में विजय प्राप्त की। अपने अद्भुत पराक्रम से माँ भारती के आत्मसम्मान बचाने वाले शहीदों को कोटि नमन। 🙏🙏🙏💐💐💐💐🚩🇮🇳

આજથી શરૂ થતા #પવિત્ર_શ્રાવણ માસ ની ખુબ ખુબ શુભેચ્છા. ભગવાન શિવજી ની કૃપા આપના તથા આપના પૂરા પરિવાર પર બની રહે... || ૐ નમઃ શિવાય || હર હર મહાદેવ 🙏🚩

स्वराज मेरा जन्मसिद्ध अधिकार है और मैं इसे लेकर रहूंगा।' इस उद्घोष ने स्वतंत्रता संग्राम को दिशा और धार दी। देश की स्वाधीनता हेतु अपना सर्वस्व अर्पित करने वाले #लोकमान्य' #बाल_गंगाधर_तिलक_जी की जयंती पर उन्हें विनम्र श्रद्धांजलि! 💐💐💐🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳

भारतीय स्वाधीनता संग्राम के महानायक, राष्ट्र भक्त, साहस और वीरता के प्रतीक, महान क्रांतिकारी #चन्द्रशेखर_आजाद जी की जयंती पर उन्हें विनम्र श्रद्धांजलि!🙏🚩💐 राष्ट्र के लिए उनका त्याग और बलिदान हर भारतवासी के हृदय में राष्ट्रभक्ति की ज्वाला को सदैव प्रज्वलित करता रहेगा।🇮🇳🚩

#જયશ્રીકૃષ્ણ 🌹🪷💐🙏📿🛕🚩 #શુભપ્રભાત મિત્રો🌄🏆 #સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી 📚માટે સમયનું મેનેજમેન્ટ અને 6 મહિનામાં સફળતા મેળવવા માટે નીચેની રણનીતિઓ (ભાગ 1) 🇮🇳🚩 📚📝📖⏰🎯🚩

માતા-પિતાનો આદર 💐🚩 બે એવા ચરિત્ર જે જન્મ આપે તથા પાલનપોષણ કરે, તેમના ત્યાગ અને પ્રેમનું ઋણ ક્યારેય ચૂકવી શકાતું નથી. તેમનો આદર કરવાથી પરિવારમાં સંનાતન મૂલ્યો અને સંસ્કાર જળવાય છે. તેમની સેવાથી આપણને આંતરિક શાંતિ અને આશીર્વાદ મળે છે. આ આપણી નૈતિક જવાબદારી અને ધર્મનું પાલન છે.

#એકાદશી વિદ્યાર્થી જીવનમાં આધ્યાત્મિક અને નૈતિક શિસ્ત શીખવે છે. 🚩આ ઉપવાસ અને પ્રાર્થનાથી મનની એકાગ્રતા વધે છે. 🚩એકાદશીનું પાલન વિદ્યાર્થીઓમાં સ્વ-નિયંત્રણ અને સંયમની ભાવના જગાડે છે. 🚩આ વ્રતથી માનસિક શાંતિ મળે છે, જે અભ્યાસમાં ઉપયોગી છે. #જયશ્રીકૃષ્ણ 🪷💐🌹🙏📿🛕🚩

#kamikaekadashi 🪷💐🌹🙏📿🛕🚩 #ૐ_નમો_ભાગવતે_વાસુદેવાય 🙏 #कामिका_एकादशी 🙏🚩

#સ્પર્ધાત્મક_પરીક્ષા રિવિજન ટીપ્સ: ભાગ ૨ ૬. સ્વાસ્થ્ય: ઊંઘ, આહાર, કસરત જાળવો. ૭. ટેકનોલોજી: ઓનલાઈન રિસોર્સનો ઉપયોગ. ૮. પુનરાવર્તન: નિયમિત રિવાઈઝ કરો. ૯. પોઝિટિવ રહો: તણાવ ટાળો, ધ્યાન કરો. ૧૦. વિક્ષેપ ટાળો: મોબાઈલ, સોશિયલ મીડિયાથી દૂર રહો. શુભેચ્છાઓ!
#સ્પર્ધાત્મક_પરીક્ષા રિવિઝન ટિપ્સ: ભાગ ૧ ૧. ટાઈમટેબલ બનાવો: વિષયોને સમય આપો, વિરામ લો. ૨. મહત્વના ટોપિક્સ: વધુ વેઈટેજવાળા ટોપિક્સ પર ફોકસ. ૩. શોર્ટ નોંધો: મુખ્ય મુદ્દા, ફોર્મ્યુલા નોંધો. ૪. મોક ટેસ્ટ: જૂના પેપર્સ, ટેસ્ટ ઉકેલો. ૫. ગ્રૂપ સ્ટડી: ચર્ચાથી ખ્યાલ સ્પષ્ટ કરો.
અભિનંદન સૌ સફળ યુવા ટીમને...📚🛕 આવ્યા પછી કંઈક સારા બદલાવ લાવજો શુભેચ્છાઓ..💐💐💐
જાહેરાત ક્રમાંક ૨૧૨/૨૦૨૩૨૪ ગ્રુપ B મા પસંદગી પામેલા તમામ ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન 💐 ગુજરાત રાજ્યમાં સરકારી સેવાની તક મળવા બદલ આપ સૌને શુભેચ્છાઓ 💐 #CCE_Result @YAJadeja @hdraval93 @JournoJayesh @nidhirpatel6 @SidharajsinhjiC @devanshijoshi71 @Divuahirr @yashginoya_98…
સ્પર્ધાત્મક પરીક્ષા અને હું...🙆 📚અનુકૂળ સમયે, અનુકૂળ ઉંમરે તૈયારી શરૂ કરી દેવી અને મૂકી પણ દેવી. 📚સમય અમૂલ્ય છે, આપણે ઉત્તમ ન પણ હોઈએ વાંચન લેખન માં. 📚જરૂરી નથી પરીક્ષા જ એક વિકલ્પ છે. #સમજદાર બનો, સફળ બનો કોઈ પણ ક્ષેત્ર માં #જયશ્રીકૃષ્ણ 🪷🌹💐🙏📿🛕🚩