Janak Dave
@dave_janak
Managing Editor @NewsCapitalGJ, Ex-Editor News18India, Ahmedabad. Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaNS9M6EAKW95FbU5n2G
नयी ज़िंदगी : ज़िंदगी में कुछ लम्हे कभी नहीं भूले जाते,खासकर उस पल में आपको नयी जिन्दगी मिली हो. ठीक एक साल पहले आज के दिन युक्रेन रशिया युद्ध को कवर करते वक्त नयी जिंदगी मिली थी. 01 मई 2022 को मैं और मेरे सहयोगी पंकज तोमर (@PankajTomarS ) युद्ध कवरेज में कुछ नया करने के इरादे…
Exclusive : मौत के मुंह से निकले News18 इंडिया के जांबाज रिपोर्टर जनक दवे और कैमरामैन पंकज तोमर.... सुनिये रशिया यूक्रेन जंग की LIVE रिपोर्टिंग के दौरान कैसा था मंजर... youtu.be/lzZi6hoo-C0
ઈડરિયા ગઢની ટોચ પર યુવક-યુવતીઓ જીવના જોખમે સેલ્ફી લેતા જોવા મળ્યા. #IdariyoGadh | #DangerousSelfie | #RiskyBehavior | #YouthAtRisk | #SelfieAlert |
ઈડરિયા ગઢની ટોચ પર યુવક-યુવતીઓ જીવના જોખમે સેલ્ફી લેતા જોવા મળ્યા #IdariyoGadh | #DangerousSelfie | #RiskyBehavior | #YouthAtRisk | #SelfieAlert |
#NCLive | #Watch સાંજના 7 વાગ્યાના મહત્વના સમાચાર 🔹ગુજરાત કોંગ્રેસને મજબૂત કરવા રાહુલ ગાંધી મેદાને. 🔹દીકરા આનંદના બચાવમાં મેદાને આવ્યા ધારીના ધારાસભ્ય. 🔹ગાંધીનગર હિટ એન્ડ રન કેસમાં આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર. #Gujarat | #GujaratiNews | #BreakingNews
#NCLive | #Watch સાંજના 7 વાગ્યાના મહત્વના સમાચાર 🔹ગુજરાત કોંગ્રેસને મજબૂત કરવા રાહુલ ગાંધી મેદાને 🔹દીકરા આનંદના બચાવમાં મેદાને આવ્યા ધારીના ધારાસભ્ય 🔹ગાંધીનગર હિટ એન્ડ રન કેસમાં આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર #Gujarat | #GujaratiNews | #BreakingNews
અંબાજી મંદિર ટ્રસ્ટને 40 કિલો ચાંદીનું દાન મળ્યું. જેની અંદાજિત કિંમત 46 લાખ છે. દાતાએ પોતાનું નામ અને ગામ ગુપ્ત રાખી 40 કિલો ચાંદીનું દાન કર્યું. #AmbajiMandir #SilverDonation #AnonymousDevotee #FaithAndDevotion #AmbajiTemple
અંબાજીમંદિર ટ્રસ્ટને 40 કિલો ચાંદીનું દાન મળ્યું જેની અંદાજિત કિંમત 46 લાખ છે દાતા એ પોતાનું નામ અને ગામ ગુપ્ત રાખી 40 કિલો ચાંદીનું દાન કર્યું #AmbajiMandir #SilverDonation #AnonymousDevotee #FaithAndDevotion #AmbajiTemple
ધાનેરામાં ખાતરના ધાંધીયા. #Dhanera | #Fertilizer
#Banaskantha : ધાનેરામાં યુરિયા ખાતરની ભારે અછત. યુરિયા ખાતર ન મળતા ખેડૂતો ધક્કા ખાવા મજબૂર બન્યા. કલાકો સુધી લાઈનોમાં ઊભા રહેવા છતાં ખેડૂતોને નથી મળતું ખાતર. #Farmers | #Farming | #Fertilizer Report : @RatansinhThak10 Anchor : @juhipandya1
કેન્સરના દર્દીઓ માટે સર્જરી કેટલી આવશ્યક છે? સર્જરી પછી દર્દી શું સામાન્ય માણસની જેમ જીવન જીવી શકે છે ? જાણો ડોક્ટર રિધમ અને ડોક્ટર કુશ પાસેથી. #CancerAwareness #CancerSurgeryFacts #LifeAfterSurgery #MeetTheExperts #DrRidhham #DrKush #OncologyTalks #HopeBeyondCancer…
કેન્સરના દર્દીઓ માટે સર્જરી કેટલી આવશ્યક છે? સર્જરી પછી દર્દી શું સામાન્ય માણસની જેમ જીવન જીવી શકે છે ? જાણો ડોક્ટર રિધમ અને ડોક્ટર કુશ પાસેથી #CancerAwareness #CancerSurgeryFacts #LifeAfterSurgery #MeetTheExperts #DrRidhham #DrKush #OncologyTalks #HopeBeyondCancer…
SPACE FACTOR HELPLINE | REAL ESTATE | PROPERTY CAPITAL સ્પેસ ફેક્ટર હેલ્પલાઇનના આ એપિસોડમાં જાણો રિયલ એસ્ટેટ કે પ્રોપર્ટી ખરીદતા પહેલા ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ. #PropertyCapital #Realestate #Property #Helpline #SpaceFactor #yashbhatt #Raviagarwal
SPACE FACTOR HELPLINE | REAL ESTATE | PROPERTY CAPITAL સ્પેસ ફેક્ટર હેલ્પલાઇનના આ એપિસોડમાં જાણો રિયલ એસ્ટેટ કે પ્રોપર્ટી ખરીદતા પહેલા ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ #PropertyCapital #Realestate #Property #Helpline #SpaceFactor #yashbhatt #Raviagarwal
દમણનો દરિયો બન્યો તોફાની, અમાસની ભરતી આવતા 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. #DamanSeaStorm | #AmavasyaHighTide | #15FootWaves |#SeaTurnsViolent |
દમણનો દરિયો બન્યો તોફાની, અમાસની ભરતી આવતા 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા #DamanSeaStorm | #AmavasyaHighTide | #15FootWaves |#SeaTurnsViolent |
આ નવી Aadhaar એપ તમે ડાઉનલોડ કરી કે નહિ? #AadhaarApp #FaceAuthentication #UIDAI #SecureIdentity #IndiaTech #SmartVerification #DigitalID #NewAadhaarApp #TechForIndia #PaperlessIndia
આ નવી Aadhaar એપ તમે ડાઉનલોડ કરી કે નહિ? #AadhaarApp #FaceAuthentication #UIDAI #SecureIdentity #IndiaTech #SmartVerification #DigitalID #NewAadhaarApp #TechForIndia #PaperlessIndia
#GSRTC | @sanghaviharsh | @OfficialGsrtc
વધુ માહિતી માટે વાંચો ⬇️: newscapital.com/rajkot-jasdan-…
#Parliament | #MemberOfParliament | #SansadRatna
વધુ માહિતી માટે વાંચો ⬇️: newscapital.com/17-mps-will-be…
સુરત : ઓલપાડના કીમ ગામે રિક્ષા ખુલ્લી ગટરમાં ખાબકી સમગ્ર ઘટનાના CCTV આવ્યા સામે. રિક્ષા ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા બની ઘટના. #Surat | #KimVillage #AutoRickshawAccident | #OpenDrainFall #CCTVFootage |#DriverLostControl
સુરત ઓલપાડના કીમ ગામે રિક્ષા ખુલ્લી ગટરમાં ખાબકી સમગ્ર ઘટનાના CCTV આવ્યા સામે રિક્ષા ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા બની ઘટના #Surat | #KimVillage #AutoRickshawAccident | #OpenDrainFall #CCTVFootage |#DriverLostControl
#NCLive | #Watch ખાતરની અછત ક્યારે દૂર થશે ? #Farmers | #Farming | #Fertilizer | #Congress | #BJP | #Politicians
#NCLive | #Watch ખાતરની અછત ક્યારે દૂર થશે ? #Farmers | #Farming | #Fertilizer | #Congress | #BJP | #Politicians
સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલ શરૂ 26 જુલાઇથી 17 ઓગસ્ટ સુધી ફેસ્ટિવલ યોજાશે અલગ-અલગ રાજ્યના કલાકારોઓએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઓપરેશન સિંદૂરની ઝાંખી #Saputara #MonsoonFestival #GujaratMonsoon #Gujarat @GujaratTourism
आतंकी कह रहा है - ‘जिहाद को क़ायम करो’. #AQIS के आतंकियों का एक और ऑडियो वीडियो सामने आया है जिस मैं एक आतंकीके बनाये गए ग्रुप्स मैं कई लोग जुड़े है. जहाँ आतंकी कहा रहा है की जिहाद को क़ायम करो. हमे शहादत का दर्जा मिलेगा. हमारा मकसद लाईक्स और फ़ॉलोअर बढ़ाने का नहीं हम चाहते…
4 આતંકીઓની તપાસમાં મોટો ખુલાસો. ATSની તપાસમાં વધુ એક વીડિયો આવ્યો સામે. જેહાદ માટે વિવિધ એકાઉન્ટ બનાવ્યાની વીડિયોમાં વાત. #TerroristInvestigation | #BigRevelation #ATSProbe | @GujaratPolice |
4 આતંકીઓની તપાસમાં મોટો ખુલાસો. ATSની તપાસમાં વધુ એક વીડિયો આવ્યો સામે. જેહાદ માટે વિવિધ એકાઉન્ટ બનાવ્યાની વીડિયોમાં વાત. #TerroristInvestigation | #BigRevelation #ATSProbe | @GujaratPolice |
4 આતંકીઓની તપાસમાં મોટો ખુલાસો ATSની તપાસમાં વધુ એક વીડિયો આવ્યો સામે જેહાદ માટે વિવિધ એકાઉન્ટ બનાવ્યાની વીડિયોમાં વાત #TerroristInvestigation | #BigRevelation #ATSProbe | @GujaratPolice |
Driverless Tractor that too in India. #Tesla | #ElonMusk | @elonmusk
ભરૂચના જંબુસરમાં ખાતરની અછત. જંબુસરમાં ખાતર ખરીદવા ખેડૂતોની લાંબી કતાર. ખાતરની અછતના પગલે ખેડૂતોને મુશ્કેલી. સારો વરસાદ થતાં ખેડૂતોએ વાવેતર કરી દીધું. #Fertilizershortage | #Farmers | #Bhruch | #Gujarat Anchor : @kinshubhatt Reporter :@jayvyas21
ભરૂચના જંબુસરમાં ખાતરની અછત જંબુસરમાં ખાતર ખરીદવા ખેડૂતોની લાંબી કતાર ખાતરની અછતના પગલે ખેડૂતોને મુશ્કેલી સારો વરસાદ થતાં ખેડૂતોએ વાવેતર કરી દીધું #Fertilizershortage | #Farmers | #Bhruch | #Gujarat Anchor : @kinshubhatt Reporter :@jayvyas21
#YuzvendraChahal #Dhanashri
વધુ માહિતી માટે વાંચો ⬇: newscapital.com/yuzvendra-chah…
#CambodiaOpenedFire | #Cambodia
વધુ માહિતી માટે વાંચો ⬇: newscapital.com/going-to-cambo…
શું બ્લડ કેન્સરની ટ્રીટમેન્ટ અવેલેબલ છે ? કેવી રીતે કરશો બ્લડ કેન્સરને ક્યોર. જાણો બ્લડ કેન્સરના લક્ષણો અને તેના નિદાન વિશેની સંપૂર્ણ માહિતી ડોક્ટર આકાંક્ષા પાસેથી. તમારી નાની મોટી તમામ બીમારીઓનું One Stop Solution. ચિંતા છોડી દો… ન્યૂઝ કેપિટલ પર ઝાયડસના Dr.હાજર છે.…
શું બ્લડ કેન્સરની ટ્રીટમેન્ટ અવેલેબલ છે ? કેવી રીતે કરશો બ્લડ કેન્સરને ક્યોર જાણો બ્લડ કેન્સરના લક્ષણો અને તેના નિદાન વિશેની સંપૂર્ણ માહિતી ડોક્ટર આકાંક્ષા પાસેથી તમારી નાની મોટી તમામ બીમારીઓનું one stop solution ચિંતા છોડી દો… ન્યૂઝ કેપિટલ પર ઝાયડસના Dr.હાજર છે…