NewsCapital Gujarat
@NewsCapitalGJ
A Digital Destination for everything that is Gujarat. Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaNS9M6EAKW95FbU5n2G
ભેળસેળ યુક્ત મસાલા ખાતા પહેલા સાવધાન! સુરતમાં એવેરેસ્ટ અને મેગીના ભેળસેળ યુક્ત મસાલાનો પર્દાફાશ. ભેળસેળ યુક્ત મસાલાનું કારખાનું ચલાવતા 5 આરોપીની ધરપકડ. #Surat | #Everest | #Maggie | @CP_SuratCity Report : @rupapra123 Anchor : @kinshubhatt
#Porbandar : 16 વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચનાર ત્રણેય નરાધમો પોલીસ સકંજામાં. પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્ટ્રક્શન કર્યું. #CrimeNews | #GangRape | #Accused | #Reconstruction | @SP_Porbandar Report : @news_siddharth Anchor : @kinshubhatt
#Amreli : ઢુંઢીયા પીપળીયા ગામે થયેલા ડબલ મર્ડરનો ભેદ ઉકેલાયો. #CrimeNews | #DoubleMurder | @SP_Amreli Report : @Khambha2Rathod Anchor : @kinshubhatt
#Ahmedabad : ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા સન્ડે ઓન સાયકલનું આયોજન. ગાંધી આશ્રમથી લઈને ગૂજરાત વિદ્યાપીઠ સુધી સાયકલ રેલી યોજાઈ. #GujaratVidyapith | #SundayOnBicycle | #SundayMorning | @mansukhmandviya Report : @Journ_Ashutosh Anchor : @kinshubhatt
#Junagadh : ઉમા પદયાત્રાને 25 વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ મહોત્સવ. જૂનાગઢથી ઉમાધામ ગાંઠીલા સુધીની પદયાત્રા. ઉમા પદયાત્રા સમિતિ દ્વારા યોજાઈ પદયાત્રા. #RajatJayanti | #Umadham | #Padyatra Report : @SagarThakar Anchor : @kinshubhatt
#Surat : ધતિંગબાજ ભૂવાનો વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કર્યો. કામરેજમાં ઓપેરા પ્રિન્સ એપાર્ટમાં રહેતા પાખંડી ગોપાલ દાદા ઉર્ફે ઉમેશ ઉંસડની અટકાયત. #Sciencemarch | #Superstition | #Police Anchor : @kinshubhatt
#Valsad : રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ મળ્યું. સાંસદ ધવલ પટેલ સહિત અગ્રણીઓએ ટ્રેનને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું. #Railway | #VandeBharatExpress | #Stoppage | @dhaval241086 Report : @HeratsinhR Anchor : @kinshubhatt
ઈડારિયા ગઢનો આ ડ્રોન વીડિયો તમારું મન મોહી લેશે #IdariyoGadh | #DroneViewIdar | #ScenicGujarat | #HiddenGemsOfGujarat |
#Navsari : ગણેશ મંડળની બેઠકમાં પ્રમુખને લઈને વિવાદ. ગણેશ સંગઠનના નિયમોને નેવે મુકીને વૃદ્ધ પ્રમુખની વરણી થતા રોષ. #Ganesh | #President | #Controversy Report : @Jigar20225929 Anchor : @kinshubhatt
ધ્રાંગધ્રામાં ડાયવર્ઝન માટે આપેલ રોડ ખખડધજ હોવાથી વાહનચાલકો પરેશાન #DhrangadhraRoadIssue | #DiversionTrouble | #PoorRoadCondition | #DamagedDiversionRoad |
#Panchmahal : રાજ્યમાં શિક્ષકોની ભરતી અંગે મોટા સમાચાર. શિક્ષણ મંત્રીએ કહ્યું ભરતી અટકી નથી, પ્રોસેસ ચાલુ જ છે. 31,700 જેટલા શિક્ષકોની ભરતી કરી જ છે: કુબેર ડીંડોર #Teachers | #Recruitment | #Education | @kuberdindor Report : @Dashrat16494525 Anchor : @kinshubhatt
#Rajkot : ફરી એકવખત સરદારધામ અને ખોડલધામ વચ્ચે વિવાદની ચર્ચા. રાજકોટમાં સરદારધામના કાર્યક્રમમાં નરેશ પટેલ ગેરહાજર. #Sardardham | #Khodaldham | #NareshPatel Report : @RajkotRushi Anchor : @kinshubhatt
#Narmada : કેવડિયામાં કાર્નિવલ યોજાયો. નર્મદાના તીરે, સૂર સમીપે' નામે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન. #Monsoon | #NarmadaRiver | #Carnival Report : @PatwariPravin Anchor : @kinshubhatt
#Navsari : મહાનગરપાલિકાએ મેઘોત્સવનું આયોજન. મેઘોત્સવમાં બાળકો સહિત અન્ય લોકોએ આનંદ માણ્યો. #Meghhotsav | #Students | #Mobile | @NavsariNMC Report : @Jigar20225929 Anchor : @kinshubhatt
#Sabarkantha : જિલ્લાના ઈડરિયા ગઢ પર પ્રકૃતિ સોળે કળાએ ખીલી. ચોમાસાની ઋતુમાં ઈડરિયા ગઢ પર જોવા મળ્યા આહલાદક દ્રશ્યો. #GujaratRains | #HeavyRainfall | #Rainworld Report : @MeghaChirag1 Anchor : @kinshubhatt
#Patan : સિદ્ધપુરમાં ભારે વરસાદથી સ્થિતિ વણસી. નીચાણ વાળા વિસ્તારોમાં રહેતા લોકોનું સ્થળાંતર. MLA ચંદનજી ઠાકોરે સ્થળાંતર કરાયેલા લોકોની મુલાકાત લીધી. #GujaratRains | #HeavyRainfall | #Rainworld Report : @bhavesh_etv Anchor : @kinshubhatt
#NCLive | #Watch ક્રાઈમ કહાની #Gujarat | #CrimeNews | #GujaratiNews
#Sabarkantha : ભારે વરસાદ થતા મેશ્વો નદીમાં પાણીની આવક. તલોદના ગોરઠીયા ડેમમાં આવક વધતા પાણી છોડાયું. પાંચ દરવાજા ખોલી ડેમમાંથી પાણી છોડાયું. #GujaratRains | #HeavyRainfall | #Rainworld Report : @MeghaChirag1 Anchor : @kinshubhatt
#Ahmedabad : જિલ્લાના દસક્રોઈ તાલુકામાં બારે મેઘ ખાંગા. 10.35 ઈંચ વરસાદ થતા જળબંબાકારની સ્થિતિ. વસઈ ગામમાં વરસાદી પાણી ભરાતા જળપ્રલય. #GujaratRains | #HeavyRainfall | #Rainworld Anchor : @kinshubhatt
#Kheda : નડિયાદમાં ભારે વરસાદ અને આગાહી વચ્ચે તંત્ર એલર્ટ. લોકોને ઈમરજન્સી કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ. #GujaratRains | #HeavyRainfall | @Nadiad_NMC Report : @yogindarji20 Anchor : @kinshubhatt