Pravin Ram.
@PravinRam_
State Vice President AAP-Gujarat, State Spokperson AAP-Gujarat, State President of Jan Adhikar Manch. Youth Leader @AAPGujarat
દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાજી સાથે વિસ્તૃત ચર્ચા બાદ આજ રોજ આમ આદમી પાર્ટીમાં જોડાઈ માનનીય અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં કામ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે ત્યારે ગર્વ અનુભવું છું @ArvindKejriwal @msisodia @GulabMatiala @Gopal_Italia @isudan_gadhvi




AAP ધારાસભ્ય શ્રી Mla Chaitar Vasava ના સમર્થનમાં ડેડીયાપાડા ખાતે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી Arvind Kejriwal, પંજાબના મુખ્યમંત્રી શ્રી Bhagwant Mann સહિત આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ નેતૃત્વની વિશેષ ઉપસ્થિતિમાં વિશાળ જનસભા યોજાઈ.




આજ રોજ કેશોદના બામણાસા ઘેડ ગામે કોળી સમાજમા એક ખોટકાના કામે હાજરી આપી હતી ત્યારે કોળી સમાજના અમુક જાગૃત યુવાનોએ આંગણવાડી બાબતે રજુવાત કરતા ત્યાં સ્થળ પર જઈ મુલાકાત લીધી અને જવાબદાર અધિકારી સાથે ટેલિફોનીક ચર્ચાઓ કરી પ્રવીણ રામ આમ આદમી પાર્ટી




તાલાલા વિધાનસભાના હિરણવેલ ગામે પીઠડ આઈના દર્શન કરીને ત્યારબાદ ગામના મળવા આવેલા લોકો સાથે વાર્તાલાપ કર્યો પ્રવીણ રામ આમ આદમી પાર્ટી




તાલાલાનાં લોકોનો અનહદ પ્રેમ ઘણા સમય પછી તાલાલાનાં અમુક ગામડાઓમાં કોઈ પણ જાતના આગોતરા આયોજન વિના જવાનું થયું ત્યારે લોકોને ખબર પડતા લોકો મળવા માટે એકઠા થઈ જતા લોકો સાથે હળવા મૂડમાં ચર્ચાઓ કરી પ્રવીણ રામ આમ આદમી પાર્ટી




કેશોદ ખાતે માનનીય ગોપાલભાઈ તેમજ મારી ઉપસ્થિતિમાં 1 નગરપાલિકા પૂર્વ પ્રમુખ, 2 ભાજપના તાલુકા પંચાયત સદસ્ય, જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ, શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ, 2 પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય, 2 સરપંચ ,3 ઉપસરપંચ તેમજ 6 પૂર્વ સરપંચ તેમજ અન્ય સામાજિક અને રાજકીય આગેવાનો પાર્ટીમાં જોડાયા




કાંતિકાકા ભૂલથી પણ હિન્દીમાં રાજીનામું ના આપતા બાકી અધ્યક્ષ ડમરી ખાઇ જશે😀😀😀કાંતિકાકા પેલા હિન્દી શીખો અને પછી રાજીનામાની ચેલેન્જો આપો 😀😀😀😀 ભાજપમાં બધા આવા જ ભર્યા લાગે 😀😀😀
વો દો કરોડ મેં સે એ મેમો ભર દેતે તો ઠીક રહેતા કાંતિકાકા 😀😀 @Kanti_amrutiya


#remove_fixpay_in_gujarat #Gujrat_the_only_fixpay_state_in_india @indsupremecourt
દાહોદ વિજય સંદેશ યાત્રા વિસાવદર જીત બાદ શરૂ થયેલી વિજય સંદેશ યાત્રાનું દાહોદ ખાતે પહોંચી..દાહોદ વિશાળ સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી પરિવર્તનનો સંકલ્પ કર્યો




ગઈ કાલે વડોદરા નજીક ગંભીરા બ્રિજ પર બનેલી ઘટનામાં મે અને ઈસુદાનભાઇ ગઢવી તેમજ અમારા બરોડાના આગેવાનોએ ઘટનાસ્થળ પર રૂબરૂ મુલાકાત લીધી




મુખ્યમંત્રીશ્રી તમારા માટે કદાચ આ એક ગાળો હશે પરંતુ તમારા આ એક ગાળાના કારણે અનેક પરિવારોના માળા તૂટ્યા છે એમનું શું ?? @Bhupendrapbjp
આણંદ અને વડોદરાને જોડતા ગંભીરા બ્રિજના ૨૩ ગાળા પૈકીનો ૧ ગાળો તૂટી પડવાથી સર્જાયેલી દુર્ઘટના દુ:ખદ છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરું છું. ઇજાગ્રસ્ત થયેલા લોકોની તત્કાલ સારવાર વ્યવસ્થા માટે વડોદરા કલેકટર સાથે વાતચીત કરીને અગ્રતા ક્રમે પ્રબંધ…
गुजरात में AAP विधायक @Chaitar_Vasava को BJP ने गिरफ़्तार कर लिया। विसावदर उपचुनाव में AAP के हाथों हार के बाद BJP बौखलाई हुई है। अगर उन्हें लगता है कि इस तरह की गिरफ़्तारियों से AAP डर जाएगी, तो ये उनकी सबसे बड़ी भूल है। गुजरात के लोग अब BJP के कुशासन, BJP की गुंडागर्दी और…
જ્યારે સુરતમાં આમ આદમી પાર્ટીએ સારું પ્રદર્શન કર્યું ત્યારે ભાજપના એક નેતાએ કહ્યું હતું કે સોનાની થાળીમાં ખીલી લાગી ગઈ. અમે વિસાવદરમાં જીતીને આખો ખીલો લગાવી દીધો છે જેને હવે ભાજપ નહીં ઉખાડી શકે. @PravinRam_ #ગુજરાત_જોડો
ભાઈશ્રી Gopal Italia ની ભવ્ય જીત બાદ ભેસાણ ,વિસાવદર અને જૂનાગઢ ગ્રામ્યમાં લોકોનું ઘોડાપુર ઉમટી પડ્યું...આભાર વિસાવદર..આભાર ભેસાણ...આભાર જૂનાગઢ ગ્રામ્ય પ્રવીણ રામ આમ આદમી પાર્ટી




આજે વિસાવદરની જંગનો ફેસલો કરવાનો સમય આવ્યો છે ત્યારે તમામ મતદાતાઓને પરિવર્તન માટે આમ આદમી પાર્ટી અને ગોપાલભાઈ ઇટાલિયાને મતદાન કરવા માટે નમ્ર અપીલ પ્રવીણ રામ
વિસાવદરમા સતા સામે તાકાતથી લડાઈ ચાલુ...પોલીસ સાથે તાકાતથી લડાઈ યથાવત પ્રવીણ રામ