અગ્નિ_અસ્ત્ર
@Mukesh_vala12
વૈદિક ધર્મનો અનુયાયી છું, મજા આવે તે લખી લઉં છું, વિચારોથી સ્વતંત્ર છું, ઇશ્વરમાં અપાર શ્રધ્ધા ધરાવું છું, પ્રભાવ કોઈનો પણ નહી.
✍️ હું સવારથી કહેતો હતો કે કોંગ્રેસે આ મુદ્દો ઉપાડવો જોઈએ પણ એ માન્યા નહીં આ તક પણ ઓવેસી સાહેબે ઝડપી લીધી. આ વાત પર ઓવૈસીનું માન મારી દ્રષ્ટિએ વધી ગયું.
✍️ કોંગ્રેસી સાંસદ બહેનના કહેવા મુજબ #OperationSindoor એ મીડિયાએ ઊભું કરેલ એક તરકટ છે. બોલો ભૈરવજી મહારાજની જય. મેં આગળની પોસ્ટમાં જ કીધું કે કોંગ્રેસ માનવા તૈયાર જ નથી કે આવું આપણાથી થઈ જ ન શકે. 🤣🤣🤣
✍️ #OperationSindoor ની ચર્ચામાં રાજનાથ સિંહની એક વાત કોંગ્રેસવાળા સુપ્રિયા આંટીને ગમી. એ વાત એ છે કે રાજનાથસિંહ એ કીધું કે સત્તામાં આજે છીએ કાલે નહીં હોઈએ, સત્તા શાશ્વત નથી. 🤣🤣 સુપ્રિયા આંટીની પોસ્ટ જોઇલો હું ખોટું બોલતો હોઉં તો. આ સત્તાવાળી એક વાત સાચી બાકી બધું મોહ માયા…
✍️ હજુ સળગતો પ્રશ્ન એ છે કે પહેલગામમાં આતંકવાદીઓ ક્યાંથી આવ્યા!! મારા તર્ક મુજબ જવાબ આપું તો 26/11/2008 ના મુંબઈ હુમલા વખતે દરિયાઈ માર્ગે મનમોહનસિંહે પાકિસ્તાન બોટ મોકલીને આતંકવાદીઓ ને તેડાવ્યા હતા બસ એવીજ રીતે મોદી એ આગલે દિવસે હેલિકોપ્ટર મોકલીને આતંકવાદીઓ ને તેડાવ્યા અને…
✍️ બસ આમજ ખુશ રહેવાનું છે તમારે લોકો એ. શું કરવું છે બોર્ડર પર મોકલી દેવા છે?
गौरव गोगोई ने भाजपा की धज्जियां उड़ा दी। 🔥
✍️ ઓપરેશન સિંદૂર પર સવાલ કોંગ્રેસ જ ઉઠાવી શકે કારણ કે એને માનવામાં જ નથી આવતું કે આવડી મોટી કાર્યવાહી થઈ છે! સરકારના વિરોધ માટેના કેટલાય મુદ્દા મારી પાસે છે પરંતુ #OperationSindoor ની વાતમાં હું સેના અને સરકારની સાથે ઉભો છું. ગૌરવથી અને વટથી.
✍️ દેશના રક્ષામંત્રી રાજનાથસિંહ દ્વારા #oprationsindoor ના સેનાના શૌર્ય અને સાહસના વખાણ કરતા વિપક્ષ ને કહ્યું કે આ વાત પર તો મેજ થપથપાવો પરંતુ નહીં.....સન્નાટો!! 😭😭😭😭😭😭😭😭😭
✍️ ભારતીય સેના દ્વારા શ્રાવણના સોમવારે તાંડવ નૃત્ય. #OperationMahadev મહાદેવ હર....🚩
✍️ પાકિસ્તાન સાથે અધુરી મુકાયેલી રમત રમવી જ છે પણ બોર્ડર પર! @BCCI આ ક્રિકેટની ભવાઈ પાકિસ્તાન સાથે તો નહીં જ. થવા દો ઑપરેશન સિંદૂર pok માટે બધા ભારતીયો પડખે ઊભા રહેશે.
✍️ હે પાર્થ! હું અને તું હજુ X ચલાવતા શીખ્યા નથી ત્યાં આ ડોક્ટર નિમો યાદવ નામનો મહાન મનુષ્ય X પર અનેક જન્મો લઈ ચૂક્યો છે. બસ આનાથી વધારે સોશીયલ મીડિયાની વરવી વાસ્તવિકતાનું બીજું ઉદાહરણ મારી પાસે નથી. મહાદેવ બચાવે આવા દાગીનાઓથી.

✍️જજની ભરતી કરીને જો આવાજ નિર્ણયો આપવાના હોય તો બહેતર છે કે ન્યાયપાલિકા ને તાળા લાગી જાય. આવો નિર્ણય આપનાર જજ એ પોતાના ઘરની સ્ત્રીઓ દ્વારા ડેમો આપવો જોઈએ. राजानो द्रव्य निरता तथेवन्याय वर्तिन् કળિયુગ ના એંધાણ. મહાદેવ સદબુધ્ધિ આપે.
ગુજરાતમાં 113 ડીસ્ટ્રીકટ જજની ભરતીની જાહેરાત. 28મી જુલાઈ થી 17 ઓગસ્ટ સુધી થઈ શકશે અરજી.સાત વર્ષની સિવિલ ક્રિમિનલ વકીલાતની પ્રેક્ટિસ હોવી જરૂરી.
✍️ પેલા જીતે તો ખુશ થતા હવે ડ્રો માં ખુશ થવું પડે છે. ખુશ થવાના સમીકરણ બદલાઈ રહ્યા છે. રામ રામ શુભ રાત્રી.
✍️ 250 ML પ્લાસ્ટીક ની બોટલમાં 40 ગ્રામ અનાજ ભરીને દરિયામાં ફેંકીને પેલેસ્ટાઈનના બાળકોની મદદ કરવાનો ઢોંગ શામાટે? શું લાગે આ અનાજ ભરેલી બોટલ ત્યાં પહોચતી હશે!!!!! મને નથી લાગતું કે પહોંચે એટલે આવા નાટક બંધ થવા જોઈએ, કેમ 56 મુસ્લિમ દેશોમાંથી એક પણ દેશ માનવતાના નાતે ખુલી ને મદદ…
✍️કાળા ડીબાંગ વાદળ વરસ્યા વગર વહ્યા જાય છે કોઈ તો રોકીલો. ક્યારે આવશે ધોધમાર? #ગીરસોમનાથ ઝંખે વરસાદ.
✍️ हा वो तीन टर्म से देख रहे है। चाची मोदी को दिमाग से निकालो और जनता के मुद्दों पर ध्यान दो देश में मुद्दों की कमी नहीं है। ऐसी हवाबाजी ने ही कांग्रेस का बेड़ा गर्क करके रखा है।
मीडिया ने मोदी का 'गुब्बारा' बना रखा है गुब्बारे से हवा निकलते ही, गुब्बारा फुस्स