PI Er Kiran Padvi
@kiranpatel2994
• Gujarat Police Service (GPS) • સેવા | શાંતિ | સુરક્ષા • Police Inspector 👮🏼♂️ • સંઘર્ષ કરતા રહો... સંઘર્ષ કદી હારતો નથી. 🎯
જ્યારે તમે ખૂબ વધારે પડતા ઉપલબ્ધ હોવ છો ત્યારે તમે તમારું મૂલ્ય ગુમાવો છો...!!
🌳 વિજયનગર પાસે અરવલ્લીની ગિરિમાળામાં સ્થિત પોળોનું જંગલ જૈવ વિવિધતાથી ભરેલું અરણ્ય છે. ઘટાદાર ઘેઘુર જંગલની વચ્ચે ખળ ખળ વહેતા ઝરણાં અને પ્રાચીન મંદિરો પ્રકૃતિ પ્રેમીઓ અને ઇતિહાસ રસિકો માટે ચોમાસા દરમિયાન ફરવા માટેનું એક અદ્ભુત સ્થળ છે. #SereneSunday #MahitiMorning #PoloForest
પવિત્ર શ્રાવણ માસ ભક્તિ, શાંતિ અને નવચેતનાનો સંદેશ લઈને આવે છે. આ દિવ્ય સંગમ ભક્તોને કુદરત અને ઈશ્વર બંન્ને સાથે જોડાવાનો અવસર પૂરો પાડે છે. #Shravan2025 #shravanmaas
આપ "સતર્ક" રહીને સાયબર ક્રાઇમથી બચી શકો છો. ☎️હેલ્પલાઇન નં. 1930 પર કોલ કરો.
એવા લોકોની નજીક રહો જે તમને પ્રેરણા આપે છે તમારામાં વિશ્વાસ રાખે છે તમને ટેકો આપે છે અને તમારી ખુશીઓની તમારી સાથે ઉજવણી કરે છે...!!
તમે હંમેશા એવું વિચારતા હશો કે તમે બધું સંભાળી શકો છો પણ ક્યારેક તમને પણ કંઇક કહેવા માટે કોઈક સાંભળવા વાળાની તેમજ માથું મૂકવા માટે કોઈકના ખભાની જરૂર પડે છે...!!
જાણો આપણા અરવલ્લીની રસપ્રદ વાતો.. #GloryOfGujarat #Aravalli
નકારાત્મકતા દૂર કરી સકારાત્મક ઊર્જાનો સંચાર કરતા શ્રાવણ માસની હાર્દિક શુભેચ્છાઓ!! #shravan2025
સંબંધો બનાવવામાં માટે કોઈના આગળ પાછળ આજુબાજુ ફરવાની જરૂર હોતી નથી બે લોકો પરસ્પર લાગણીઓ સાથે પરસ્પર પ્રયાસો કરીને સંવાદો સાધીને એકબીજાને પસંદ કરવા જોઈએ...!!
વરસાદી વાતાવરણમાં ચોમાસાની હેલીથી ખીલી ઉઠ્યો ડાંગનો ગીરાધોધ.. #Dang #GloryOfGujarat
Heading to the Saputara Monsoon Fest? It isn’t just about music and moments; it’s your ticket to some of the most breathtaking spots in Gujarat. From the thunder of Gira Waterfalls to the peace of Shabari Dham and the thrill of U-Turn Point, this is your chance to explore nature…
માતાની પછેડી : ઓછી જાણીતી તેમજ ઘણી જ આકર્ષક અને અનોખી કળા. #ArtOfGujarat #GloryOfGujarat
सैयारा के साथ ड्राइव पर जा रहे हो? तो हेलमेट को भी साथी बनाओ… वरना प्यार अधूरा रह जाएगा । #saiyaarawithhelmet #helmethaizaroori #saiyaara #saiyaaramovie2025 @GujaratPolice
લોકો ઓક્સિજન નથી તમે એમના વગર પણ જીવી શકો છો....!!
GP—SMASH પ્રોજેક્ટ અંતર્ગત પોતાની ફરિયાદ/રજૂઆત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ઉપર @GujaratPolice ને ટેગ કરો છો ત્યારે તેના અસરકારક અને ઝડપી નિરાકરણ માટે જરૂરી વિગતો અવશ્ય આપવા વિનંતી છે.
અર્ધી અધૂરી વાતચીત ઘણી સારી બાબતો અને સંબંધોનો અંત લાવે છે...!!
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 24મી જુલાઈ ગુરુવારના રોજ રાજ્ય ‘સ્વાગત’ ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી નાગરિકોના પ્રશ્નો-સમસ્યાઓ-રજૂઆતો સાંભળશે... #SwagatOnline #GujaratSarkar #Gujarat #GoodGovernance
ગીરમાં આવેલા જમજીર ધોધનો નયનરમ્ય નજારો.. #GloryOfGujarat