Jignesh Mevani
@jigneshmevani80
MLA - Vadgam Assembly Constituency, Gujarat. Convener at Rashtriya Dalit Adhikar Manch @RDAMIndia. http://t.me/jigneshmevani
Congratulations @divyachess!! First Indian to win the Women's World Cup! Also congrats on becoming a grandmaster!

સમગ્ર ગુજરાતના એક એક નાગરિકે પોતાના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર ફકત એક વાક્ય લખવાની જરૂર છે : " રાજ્યના માર્ગ અને મકાન મંત્રી માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ પોતે છે"! મારી જવાબદારી આટલું લખવામાં રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ નહીં થાય !
મારા મત વિસ્તાર વડગામ સહિત સમગ્ર ગુજરાતમાં જયાં જુઓ ત્યાં એક બે ઝાપટામાં રોડ તૂટીને બિસ્માર થઈ જાય છે. નાગરિકો ભયંકર હાલાકી વેઠી રહ્યાં છે. આ સ્થિતિ માટે ભાજપના નેતાઓ અને ભ્રષ્ટ અઘિકારીઓ જવાબદાર છે. લોકોને યાદ અપાવું કે માર્ગ અને મકાન વિભાગના મંત્રી પણ ભૂપેન્દ્ર પટેલ જ છે.
गुजरात ATS को बधाई! अभी नेशनल मीडिया में चल रहा है कि उन्होंने कुछ "संदिग्ध आतंकियों" को गिरफ्तार किया है! यदि ऐसा है तब तो सही किया! अब साथ साथ पहलगाम के हमले को अंजाम देने वाले, हिन्दू बहनों के सिंदूर को उजाड़ने वाले 4 आतंकवादियों को भी पकड़कर दिखाइए! @ANI @PTI_News
લાખો રૂપિયા ખર્ચી ગુજરાત સરકારે ઈડરિયા ગઢ પર જવાનો રોડ કોના માટે બનાવ્યો? અને, બનાવ્યો તો રાજ મહેલ, મંદિર, દરગાહ પર જવું હોય તો ક્યાં થઈને જવાનું? લાગે છે કે મોટા આંદોલન વગર @CollectorSK નું તંત્ર માનશે નહીં! સૌ ઈડરવાસીઓ રેડી થઈ જાઓ આંદોલન માટે! @CMOGuj
ઈડરિયા ગઢ પર પ્રવાસીઓ માટે રસ્તા કેમ બંધ કરી દેવાયો છે, ઐતિહાસિક મહેલ જોવા જવું હોય, મંદિરના દર્શન કરવા જવું હોય, દરગાહ પર જવું હોય તો કયાં થઈ ને જવું? વયોવૃધ્ધ કે કોઈ વિકલાંગ વ્યક્તિને આ પ્રવાસન સ્થળે જવું હોય તો? કોઈ વ્યવસ્થા ખરી? કલેકટરશ્રી અને પાલિકાના સત્તાધિકારીઓ જવાબ આપે!
1 લાખ રોડ ઉપર ઉતરી પડો ગુજરાતનાં તમામ ફિક્સ પગાર, આઉસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને મારી અપીલ કે વિધાનસભાનાં આ ચોમાસુ સત્રમાં હજજારોની સંખ્યામાં ગાંધીનગર ઉમટી પડો; હું ગૃહમાં અને રોડ ઉપર તમારે માટે પૂરી તાકાત લગાવી દઈશ! #Remove_Fixpay_in_gujarat #REMOVE_FIX_PAY_IN_GUJARAT

રાજ્યના તમામ IAS, IPS અધિકારીઓ અને સચિવોને ફિક્સ પગારમાં રાખ્યા હોય તો ખબર પડે કે #Remove_Fixpay_in_gujarat ની કેમ તાતી જરૂરિયાત છે! હે શોષણખોરો હવે તો સુધરો! @CMOGuj
ફિક્સ પગાર, આઉસોર્સિંગ, કોન્ટ્રાકટ પ્રથા નાબૂદ કરો: દાયકાઓથી મહા ભયંકર દમન - શોષણ કરનારી ફિક્સ પગાર, આઉસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ થવી જ જોઈએ! #Remove_Fixpay_in_gujarat at any cost! @CMOGuj @VtvGujarati @abpasmitatv @tv9gujarati
गुजरात प्रदेश कांग्रेस समिती के अध्यक्ष के तौर पर @AmitChavdaINC और नेता प्रति पक्ष के तौर पे तुषार चौधरी की नियुक्ति पर उन्हें ढेरों शुभकामनाएं! दोनों साथी मिलकर प्रदेश में कांग्रेस को मजबूती प्रदान करेंगे और भाजपा का तंबू उखाड़ फेंकने के लिए हर संभव कदम उठाएंगे यह उम्मीद है!
ઈડર તાલુકાના ઝીંઝવા ગામના અશોક ભાઈ ચૌધરીનું કથિત રીતે સાબરકાંઠા પોલીસ દ્વારા છોડવામાં આવેલ ટીયર ગેસના કારણે મૃત્યુ થયું. સાબર ડેરી અને સરકાર માટે આ ઘટના કલંકરૂપ છે. આજે સાંજે 5:00 વાગે હું પીડિત પરિવારને શ્રદ્ધાંજલી પાઠવવા તેમના નિવાસ સ્થાને જઈશ અને દૂધ ઉત્પાદકો ને પણ મળીશ.
राजकोट के अग्निकांड का मामला हो, वडोदरा में बोट पलटने का मामला हो, टीआरपी गेमिंग जोन का मामला हो, मोरबी ब्रिज के गिरने का मामला हो या सूरत में तक्षशिला का मामला हो... जो पुलिस के अफसर शराब के अड्डों से, जुए के अड्डों से, बड़ी-बड़ी लैंड डील्स से या ड्रग्स के काले कारोबार से तगड़ी…
गुजरात के बडौदा और आनंद शहर को जोड़ने वाला गंभीरा ब्रिज भाजपा के भ्रष्टाचार के कारण गिर पड़ा, जिस में अब तक कुछ लोगों की मौत भी हो चुकी है! मोरबी कांड, तक्षशिला कांड, हरनी कांड, राजकोट का अग्नि कांड इन तमाम घटनाओं के बाद भी मृदु मुख्यमंत्री को कोई फर्क नहीं पड़ रहा! बेहद शर्मनाक
आंधी में तूफान में है कांग्रेस मैदान में... आज प्रदेश के राजकोट शहर में @INCGujarat का हल्ला बोल! मार्ग अकस्मात में अनगिनत लोगों की मौत के बाद भी NHAI वाले राजकोट - जेतपुर हाई वे का काम पूरा नहीं कर रहे! गुजरात कांग्रेस यह काम पूरा करवा कर रहेंगी!


प्रधान मंत्री जी से रिक्वेस्ट है कि कृपया वक्त निकालकर राजकोट जेतपुर हाई-वे पर एक रॉड शो प्लान करे! आप का दौरा नहीं होता तब तक NHAI वालों की नींद नहीं खुलती! राजकोट जेतपुर 6 - लेन हाई वे ने बहुतों की जान ली है! राजकोट के लोगों ने अब तक भाजपा को जो वोट दिए वह उनकी गलती है क्या?
છેલ્લા 48 કલાકમાં વડગામ અને પાલનપુર પંથકમાં પડેલા અતિ ભારે વરસાદને કારણે મારી વિધાનસભાના ખેડૂતોને મગફળી અને બાજરીના પાકમાં ઓછામાં ઓછું 50 કરોડનું નુકશાન થયું છે. માનનીય મુખ્યમંત્રીશ્રીને મારી નમ્ર વિનંતી છે કે એક ટીમ મારફતે સચોટ તપાસ કરાવી એક એક ખેડૂતને વળતર ચૂકવવામાં આવે.
Had u taken serious note of this, by now, the accused would have been behind bars. Where is the FIR? Put it out here in public domain and also tell us - what are u going to do for the rehabilitation of this poor safaikarmi as manded under the law? Have u even apprehended the…
We have taken serious note of this incident. An inquiry has been initiated.
वाईब्रेंट गुजरात: यह देखिए, गुजरात के जूनागढ़ जिले की भेसान नगरपालिका में एक सफाईकर्मी को गटर में उतारा गया! मोदी जी ने कहा था -" सफाईकर्मियों को सफाई काम में आध्यात्मिक सुख मिलता है"! शायद जूनागढ़ जिला प्रशासन और प्रदेश की भाजपा सरकार चाहती है कि दलित समुदाय के लोग नाली में,…
અત્યારે હાલ આ લખી રહ્યો છું ત્યારે પણ પાલનપુર શહેરના ઢૂંઢીયાવાડી વિસ્તારમાં પોલીસ ચોકી પાછળ દારૂ વેચાઈ રહ્યો છે. @CMOGuj @sanghaviharsh @dgpgujarat
પાલનપુર પૂર્વ પોલિસ સ્ટેશનના હદ વિસ્તારમાં પોલીસની હપ્તા ખોરીના કારણે ચાલતા દારૂના અડ્ડાની યાદી: ગોબરી રોડ - જયંતીનો અડ્ડો અમીર રોડ - અશોકનો અડ્ડો કબ્રસ્તાન પાસે - દિનેશ ડોંગો સમગ્ર શહેરમાં ઈંગ્લીશનો કારોબાર- રવિ સહયોગની સામે - મુસ્તુફા જવાબ આપે - @Bhupendrapbjp,…