Atulya Varso®
@AtulyaVarso001
You can contact *Atulya Varso* for activities related to tourism, heritage research, documentation, conservation, site development and heritage education.
ગુજરાતની ભવ્ય સંસ્કૃતિ વિવિધ રીતે અનેરી છે તેમાં પણ રાજ્યના અંબાજીથી લઈને ડાંગ સુધીના પૂર્વ પટ્ટામાં વર્ષોથી સ્થિતિ આદિવાસી સમુદાય આજે પણ તેની પારંપારિક સંસ્કૃતિનું જતન કરી રહી છે. સાબરકાંઠા જિલ્લાનાં પોશિના આસપાસ ગામમાં વિવિધ બાધા માનતા માટે વિશેષ રીતે માટીના ઘોડાની માનતા…
ડાંગનાં એક અંતરિયાળ વિસ્તારમાં, ચોમાસામાં નિકળેલો પ્રવાસી જીવ #dang #nature #MonsoonSession #gujarat
આજનાં યુગમાં પાળિયાનું મહત્વ કોણ જાણશે ? કદાચ વર્તમાન આપણી છેલ્લી પેઢી હશે જે આ બાબતે થોડી પણ જાણકાર હશે. #memorialstone

ભચાઉનાં ચોબારીમાં આવેલી ચૌમુખી વાવ । આદર્શ ગામ । અતુલ્ય વારસો । કચ્છ #kutch #atulyavarso #heritage
Arthuna Group Temples in Rajasthan #atulyavarso #Gujaratborder #Rajasthan
નાથ સંપ્રદાયનાં સિધ્ધ યોગી શ્રી ધોરમનાથ દાદાની તપોભૂમિ થાન જાગીરમાં આવેલા સ્થાપત્યકીય વારસાની ઝાંખી આપતો સુંદર દરવાજો અહી જોઈ શકાય છે આ સ્થાન કુદરતી વિરાસતની મધ્યમાં હોવાને લીધે ચોમાસામાં ખીલી ઉઠ્યું છે. અનુકુળતાએ આ સ્થાનની પૌરાણિક અને ધાર્મિક ઉર્જા માણવા લાયક છે. #atulyavarso…

દરબારગઢ, દેવપર, નખત્રાણા-કચ્છ #atulyavarso #kutch #heritage
Ancient Gate of Kanthkot Fort, Kutch #Heritage #fort #Kutch #Gujarat

ગુજરાતમાં ઉલ્કાપિંડ? જી કચ્છનાં લુના ગામમાં તત્કાલિન સમયે ઉલ્કા પડેલી. #luna #kutch #atulyavarso
Fort of Narayan Sarovar, Kutch #narayansarovar #kutch #atulyavarso

કચ્છમાં નખત્રાણા નજીક જોવા મળતા એક દ્વારપાલના શિલ્પમાં એક લેખ જોવા મળ્યો. મિત્રો, લખાણ ઉકેલવા પ્રયાસ કરી શકે છે. #QUIZ વધુ વિગતો ટુંક સમયમાં શેર કરીશું.


એક સમયે કપિલકોટ તરીકે સુપ્રસિદ્ધ નગરી એટલે વર્તમાન કેરા ગામ. કચ્છનું કેરા વારસે મઢેલું ઐતિહાસિક સ્થળ છે. અહીંનું શિવ મંદિર અદ્દભુત શિલ્પ સ્થાપત્ય સાચવીને ઊભું છે. #atulyavarso #kutch #kera
*બ્રિટિશ કોલોનિયલ નગરનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે સુરેન્દ્રનગર જિલ્લાનું ખારાઘોડા* ખારાઘોડા ગામ જે અંગ્રેજો એ પુનઃ વસાવ્યું હતું અને ત્યાં મીઠાંનો વ્યાપાર શરૂ કર્યો હતો, જે બોમ્બે સોલ્ટ નાં નામે ધમધમતો હતો, અહી તેમણે ટ્રેન પણ શરૂ કરી હતી જેથી મીઠાં ની હેરા ફેરી સરળ રીતે થઈ શકે, આજે…




ગાંધીનગર જિલ્લાનાં ઘણા વિસ્તારોમાં જુના મકાનોની દીવાલો પર ચિત્રો જોવા મળે છે. અતુલ્ય વારસોના અભ્યાસ દરમ્યાન તાજેતરમાં મળી આવેલા ચિત્રોના નમુના અહી મુક્યા છે. પ્રસ્તુત તસ્વીરમાં કલોલ તાલુકાના ધમાસણ, ખોરજ ડાભી ગામના ભવનોમાં ચિત્રો જોવા મળે છે. ખાસ કરીને ગાયકવાડી શાસનના વિસ્તારમાં…


